બનાસકાંઠા
ધાનેરાની જાડી 2 પ્રાથમિક શાળામાં પ્રજાસ્તાક દિન ની ઉત્સાહભેર ઉજવણી

ધાનેરા તાલુકાના જાડી 2 પ્રાથમિક શાળા માં 76 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
જાડી 2 પ્રાથમિક શાળા નાં બાળકો દ્વારા સવારે જાડી ગોળીયા ના વિવિધ માર્ગો ઉપર પ્રભાત ફેરી કાઢવામાં આવી અને ત્યારબાદ જાડી 2 પ્રાથમિક ઈસકુલ ખાતે ગામની વધારે ભણેલી દિકરી પાસે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી ત્યાર બાદ નાના બાળકો દ્વારા ગરબાઓ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દેશ ભક્તિ ગીતો નાટકો રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્ય ક્રમ માં શાળાના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ તથા વાળીઓ અને બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટર અશોક ઠાકોર ધાનેરા બનાસકાંઠા