
અમરેલીમાં એરપોર્ટ ઉપર પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ચાલુ હોય ત્યારે ત્યાં જુદા જુદા પાયલોટો ટ્રેનિંગ લેવામાં આવતા હોય છે તેની માટે અને અમરેલી શહેર ઉપર પ્લેન ઉડતા હોય છે ત્યારે આ એરપોર્ટ ઉપર આ રીતે આગ લાગે ત્યારે મોટી જાનહાની થવાની પુરેપુરી શક્યતાઓ ત્યારે સ્પષ્ટપણે માલુમ સ્વાગત છે એરપોર્ટ ઓથોરિટીની નિષ્કાળથી સામે આવી અમરેલી શહેર ના એરપોર્ટ ખાતે આગ લાગવા ની ઘટના બની હતી જેની ટેલીફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલરૂમ ખાતે કરતા એક વોટર બાઉઝર સાથે ફાયર ઓફિસર એચ સી ગઢવી ની આગેવાની હેઠળ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી અને એરપોર્ટની અંદર આવેલા ઘાસના વિસ્તારમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો ફાયર વિભાગ ની સુજબુજ અને સત્ર કે કામગીરીના કારણે મોટી જાનહાની ટળી હતી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામેલ નથ