અમરેલી
સિંહે સાત વર્ષના બાળકને ફાડી ખાધો

રાહુલભાઈ નારુભાઈ બારૈયા ને બગસરા ના પાણીયા ગામે લાકડા કાપતા હોઈ ત્યારે સવારે 8:30 વાગે અચાનક સિંહ આવી ચડતા ૭ વર્ષના બાળક ને સિંહે ફાડી ખાધો ઘટના ની જાણ બાળકના પિતાશ્રી તંત્ર ને જાણ કરેલ ત્યારે પિતાશ્રીના જણાવ્યા અનુસાર સરપંચે તેને સમશાનમાં લાકડા ના હોય તેથી ખરાબામાંથી લાકડા કાપવા મોકલેલો હતો તે દરમિયાન અચાનક જ સિંહે હુમલો કરેલો હતો બાળકને સાથે તેની બે બહેનો પણ હતી તે મહામુસીબતે જીવ બચાવવામાં સફળ રહી હતી બાદમાં તેને બહેને તેના પિતાશ્રીને જાણ કરેલી હતી અને તેને પિતાશ્રી બાળકના શરીરના અંગો ભેગા કરી અને આગળની કાર્યવાહી કરેલ હતી