
અમરેલી જિલ્લામાં ભાજપાનો દબદબો યથાવત કોંગ્રેસ નિદ્રાધીન
અમરેલીમાં લેટરકાંડનું સુરસુરિયુ લોકો એ સ્વીકાર્યું લેટરકાંડ એક રાજકીય ષડયંત્ર છે અમરેલીમાં જે વિકાસ થઈ રહ્યો છે તેમાં ભાજપા સરકાર નો સિંહફાળો છે અને હાલના જે સાંસદ અને ધારાસભ્ય છે જેના કારણે અમરેલી માં એતિહાસ કામો થઈ રહ્યા છે જે જુના નેતાઓ ને પેટમાં તેલ રેડાતું હોઈ શકે છે જેના કારણે અમરેલી કાવા દાવા થતા હોઈ છે જે વિકાસ ના કામો માં રોડા સમાન હોઈ તેથી મતદારો એ સાબિત કર્યું કે અમે વિકાસ સાથે છીએ આજ ના સમયમાં એક ગલી કે એવો વિસ્તાર નહી હોઈ જ્યાં વિકાસ ના કામો થયાં હોઈ નહી ત્યારે લોકો એ ભાજપા ના સ્થનિક નેતાની લોકો ઉપર આજ પણ પકડના કારણે આજ અમરેલી જિલ્લામાં બહુમતી થી ભાજપાનો વિજય થયો છે
ત્યારે કોંગ્રેસ ઉંઘતી રહી હાર પાછળ ખુદ કોંગ્રેસના નેતા જવાબદાર અમરેલીના કોંગ્રેસના મોટા નેતાના ઘમંડથી કાર્યકર્તા નારાજ હાર પાછળ નેતાઓ જવાબદાર કાર્યકર્તા ઓ હંમેશા મોટા નેતા ઉપર આક્ષેપો કરતા હોઈ છે કાર્યકર્તા ની નારજગીની ક્યારે પણ નોંધ લેવાતી નથી અને કોંગ્રેસ તૂટટી જાય છે અમરેલી વોર્ડ ૫ કોંગ્રેસ ઉમેદવાર ના પતીએ પાર્ટી ના નેતાઓ ઉપર આક્ષેપો કર્યા હતા કે અમારા પ્રચારમાં પાર્ટી એ કોઈ સાથ આપ્યો નહી જેના કારણે અમારી હાર થઈ અમરેલી વોર્ડ ૭ માં કોંગ્રેસનો ગઢ હોવાથી નેતાઓએ સભા યોજી ફોટો સેશન કરી પાર્ટીમાં વાહવાહી લૂંટી આ સીટ મુસ્લિમ બહુમતી વાળી સીટ હોઈ અને ત્યાંના લોકો આગેવાનો સાથે મળી ને ઉમેદવાર નક્કી કરે છે જેના કારણે આજ કોંગ્રેસ ને બહુમતી થી વિજય મળ્યો છે સાથે તે પણ જાણવા મળ્યું છે કે અમરેલી વોર્ડ ૭ ના લોકો બદલાવ માંગતા હતા અને ભાજપાને મત આપવા માંગતા હતા પણ મતદાર સુધી સ્થાનિક આગેવાન પહોંચ્યા નહિ તેવી લોકો ફરિયાદ કરી રહ્યા હતા તેવું પણ જાણવા મળ્યું કે ટીકીટ આપવામાં પણ ભાજપા દ્વારા કોઈ ભાજપા ના આગેવોનો નો અભીપ્રાઈ લીધેલ નહી જેના કારણે આજ હારવું પડ્યું હતું ત્યારે અમરેલી જિલ્લામાં ભાજપા નો વિજય થતા કાર્યકરો માં ખુશી છવાય હતી અને મીઠાઈ ખવડાવી અને મો મીઠા કરેલ હતા