અમરેલી

સૈયદ અહેમદ મુનીર બાપુ કાદરી ફાતમી અમરેલીની મુલાકાતે


સૈયદ અહેમદ મુનીર બાપુ કાદરી ફાતમી. અમરેલી તા 27/2/2025 ગુરુવાર મુલાકાતે

🌹દારૂલ ઉલુમ મેહબુબીયાહ પર તશરીફ લાવશે નમાઝે અસર અદા કરશે

🌹સંધી સોસાયટીમાં તશરીફ લાવી રહ્યા છે સાંજે -6 વાગ્યે

🌹મસ્જીદે ગનીમાં નમાઝે મગરીબ અદા કરશે મુસ્લિમ સમાજમા ખુશીની લહેર છવાય છે અને સ્વાગત માટે ત્યારી ઓ થઈ રહી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!