
આજ રોજ અમરેલી ખાતે ગુજરાત ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ અને ભારતદેશ વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીના લઘુબંધુ શ્રી પ્રહલાદભાઈ મોદી દ્રારા અમરેલીની ખુબજ ટુંકી મુલાકાત દરમિયાન અમરેલી વ્યાજબી ભાવના દુકાનદારો ત્થા વિવિધ વેપારી સંગઠનોની મુલાકાત કરી
અમરેલી જિલ્લા ફેરપ્રાઈઝ એસોસિએશન વતી જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ જીલુભાઈ વાળા દ્વારા તેમનું સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યુ એ આ તકે આંતરરાષ્ટ્રીય હીંન્દુ પરીષદના શ્રીમાન ડો.ગજેરા સાહેબ,પુર્વ મંત્રીશ્રી.બાવકુભાઇ ઉંઘાડ,જીલ્લા પુરવઠા અધિકારીશ્રી અમરેલી ,પ્રાંત અધિકારીશ્રી ત્થા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ત્થા ઈન્દીરા શોપિંગ સેન્ટર ત્થા અમરેલી રીટેલ અનાજ કરીયાણા એસોસિયેશન મોટાં બસ સ્ટેન્ડ વેપારી એસોસિયેશનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી શ્રી પ્રહલાદભાઇ મોદી નુ સન્માન કરવામા આવ્યુ હતુ ત્યારબાદ શ્રી પ્રહલાદભાઇ મોદી દ્રારા આવનારા સમયમા વ્યાજબીભાવના દુકાનદારો ને પડતી મુશ્કેલી ને પહોચી વળવા બાબતે તકેદારી રાખવા માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ કાર્યક્રમના અંતે સૌએ સાથે મળી સ્વરૂચી ભોજન ગ્રહણ કર્યુ હતુ આ દરમિયાન ઉપસ્થિત રહેલા મહાનુભાવો અમરેલી શહેર ભાજપ મહામંત્રી યોગેશભાઈ ગણાત્રા અને રાકેશભાઈ સાવલીયા અવધ હોટલ વાળા જગદીશભાઈ અવધ ટાઇમ્સ વિજયભાઈ ચૌહાણ અમરેલી એક્સપ્રેસ ના મીલાપભાઈ રૂપારેલ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના હોદ્દેદારો રીટેલ અનાજ કરીયાણા એશોયન ઈન્દીરા શોપિંગ સેન્ટર યુનીટી ગૃપ સહિત ના વેપારી એસોસિયેશન ના હોદ્દેદારો ઉપસ્થિત રહેલા ચતુરભાઈ અકબરી પ્રમુખ કાર્યકારી પ્રમુખ હરેશભાઈ સાદરાણી.બાબુભાઈ કાબરીયા
ગીરીશભાઈ ભટ્ટ.નિર્મળ ભાઈ ખુમાણ.હકુભાઈ ચૌહાણ.લાલભાઈ ગઢીયા.યોગેશભાઈ કોટેચા
હરેશભાઈ ટાંક.હરેશભાઈ સાદરાણી.મજબૂત સીહ બસિયા.ડિભાઈ બામટા.નિશાંત ભાઈ ભટ્ટ.વિપુલભાઈ ગજેરા.પરેશભાઈ પારેખ.નયનભાઈ પરસાણીયા.રાજુભાઈ દોશી જયમલભાઈ.અશ્વિન ગીરી ગોસાઈ.ચકાભાઇ રાવળ.સંજયભાઈ મકવાણા.ચીરાગભાઈ ગોરખીયાસ.હિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેલા