
વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામે ડબલ મર્ડરની બની ઘટના
ખેડૂત વૃદ્ધ દંપતી એકલા રહેતા હતા તેમના ઘરેને બની હત્યાની ઘટના
વૃદ્ધ દંપતીની હત્યા ને લઈ ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચ્યો
મામલતદાર ડીવાયએસપી સહિતના અધિકારીઓ પહોંચ્યા
નાના એવા ગામમાં વૃદ્ધ દંપતીની હત્યા થતા અરેરાટી
લોકોના ટોળા ઉમટી પડયા
1,ચકુંભાઈ બોઘાભાઈરાખોલિયા ઉ.વર્ષ 75,80
2,કુંવરબેન ચકુંભાઈ રાખોલિયા. ,70 75