
અમરેલી લેટર કાંડના આરોપીઓ થયા જેલ મુક્ત નમસ્કાર
અમરેલીલેટર કાંડ કે જે પુરા ગુજરાત માં ચક ચાર મચાવે લ તેના આરોપી આજ રોજ અમરેલી સબ જેલ માંથી બહાર આવી ભારત માતાકી જય, વંદે માતરમ્ ના નાદ લગાવ્યા……
સત્ય મેવ જયતે કહીને લેટર કાંડના આરોપીઓ આવ્યા જેલ બહાર……..
મોટી સંખ્યામાં લેટર કાંડના આરોપીઓના સમર્થકો ઉમટ્યા…….
સહી અસલી, લેટર અસલી હોવાનું મનીષ વઘાસીયાનું નિવેદન……
ભાજપનો કાર્યકર્તા અને પૂર્વ પ્રમુખ હોવાથી ષડયંત્રનો ભોગ બન્યો – મનીષ વધાસીયાનો દાવો
પરિવાર સાથે મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર લેટર કાંડ અંગે જણાવશું – અશોક માંગરોળીયા એ જણવ્યું હતું
*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી