
અમરેલીને પ્રથમ વખત મેડીકલ અને એજ્યુકેશન માટે એક સંસ્થા મળી છે જેના પ્રમુખ વસંતભાઈ ગજેરા છે કે જે સુરતમાં અનેક ગરીબ દીકરી ને નીસુલ્ક ભણાવીને નોકરી અપાવે તેવા પ્રયત્નો કરતા આવ્યા છે ત્યારે અમરેલી માં પ્રથમ એજ્યુકેશન માટે બાલમંદિર થી માંડી ને કોલેજ અને આવતા દિવસોમાં યુનીવર્સીટી મળવાની ત્યારી થાય છે સાથે સરકારી હોસ્પિટલ માં સરકાર સાથે ભાગીદારીમાં હોસ્પિટલ મળી જેમાં રાજકોટ અમદાવાદ લોકોને જવાની જરૂર નથી તમામ સગવડ અમરેલી સરકારી હોસ્પિટલ માં મળે છે ત્યારે મેડીકલ કોલેજ પણ હોઈ જેમાં અનેક ડોકટરો બને છે ત્યારે જાણે અમરેલી માં જે શાંતાબા ગજેરા ટ્રસ્ટ હેઠળ સ્કૂલો ચાલે છે તેમાં લોકોના જણાવ્યા મુજબ દીકરી ઓ સાથે અનેક વાર સ્ટાફ દ્વારા છેડતી ના બનવો બને છે જે થોડા સમય પહેલા સ્ટાફ આબુ ટુર ગયેલ તેમાં સ્ટાફ ના શિક્ષકો દ્વારા મેડમ સાથે બળ જબરી થયેલ હોઈ તેવી લોકો દ્વારા ચર્ચા એ જોર પકડેલ અભ્યાસ કરતી દીકરીઓ સાથે પણ અનેક વખત અન બનાવો બનતા હોઈ તેવું સુત્રો પાસે જાણવા મળતું હોઈ છે સ્પોર્ટ ના નામે સરકારમાંથી આવતી લાખો રૂપિયાની ગ્રાન્ટો ખોટા બીલો બનાવી ને મેનેજમેન્ટ ખિસ્સા માં નાખી દેવા નું પણ જાણવા મળેલ છે વિદ્યાર્થી ને મળતી સહાય અન્ય જગ્યા એ ખર્ચા પાડી સરકાર સાથે પણ છેતરપીંડી કરતા હોઈ શકે છે જયારે સિવિલ હોસ્પિટલ માં ગેરકાયદેસર કમ્પાઉન્ડમાં મેડીકલ અને રેસ્ટોરન્ટ મેનેજ્નેટ ના ભાગીદારી થી ચાલે છે હોસ્પીટલમાં જે બહાર સસ્તી મળતી દવા ઓ દર્દીને આપવામાં આવે છે જે ખરેખર દવા માત્ર સરકાર પાસે ખરીદવાની હોઈ છે દર્દી ને મોઘી દવા કમ્પાઉન્ડમાં આવેલ મેડીકલ માંથી ખરીદવાની ફરજ પાડવામાં આવે છે અન્ય દવા આવે તો દર્દીને પરત મોકલાવે છે સાથે લેબોરેટરીના રીપોર્ટ પણ મોંઘા મેનેજમેન્ટ ની પ્રાઇવેટ લેબોરેટરી માં કરવામાં આવતા હોઈ છે મેડીકલ કોલેજમાં જે પ્રોફેસર હોવા જોઈએ તેના બદલે એમ ડી અને માન્યતા ધરાવતા ડોકટરો માત્ર કાગળ ઉપર અભ્યાસ કરાવે છે તેને જગ્યાએ બિન અનુભવી ડોકટરો mbbs નો અભ્યાસ કરતા બાળકો ભણવા મજબુર થવું પડે છે મેડીકલ કોલેજ માં અનેક બહુમાળી બિલ્ડીગ હોઈ જેમાં કોઈ પણ જાતની બાંધકામ મંજુરી કે ફાયર સેફટી છે નહિ ભવિષ્યમાં કોઈ મોટી જાણ હાની થશે તો જવ્બદારી કોની તે એક મોટો પ્રશ્ન છે ત્યારે આ સંસ્થા પાસે RTI હેઠળ કોઈ માહિતી માંગે છે તો ગોળ ગોળ જવાબ આપી દે છે જો સાચી માહિતી આપે તો આ સંસ્થા માં અનેક ફોલ્ટ નીકળે તેમ લાગે છે ત્યારે જોવાનું રહ્યું કે સરકાર દ્વારા અબજો રૂપિયા ની મિલકતો આ સંસ્થાને આપી છે તો શું આ મત્ર મેનેજમેન્ટ નોજ વાંક હશે કે પછી પ્રમુખ સહિતના ની મીઠી નજર થી આ ગોરખ ધંધા ચાલતા હશે અને દર્દી અને બાળકો સાથે આવીજ રીતે છેતરપીંડી ચાલતી રહેશે