
અમરેલી જિલ્લામાં ફરી ભગવો લહેરવાની તૈયારી
નાયબ મુખ્ય દંડક કોશિક વેકરીયા અન્ય ધારાસભ્ય અને ભાજપાની ટીમ દ્વારા માઈક્રો પ્લાનિંગથી અમરેલીમાં યોજાયેલ ૪ નગરપાલિકા જાફરાબાદ. રાજુલા. ચલાલા અને લાઠીમાં ભાજપા બહુમતી થી સતામાં આવી શકે છે
અમરેલીની પેટા ચૂંટણીમાં વોર્ડ ૫ માં ભાજપા અને વોર્ડ ૭ માં કોંગ્રેસ આવી શકે છે