
અમરેલીમા પાયલ ગોટી કેશ બાદ દુષ્કર્મ થતા નવો વિવાદ ગામે ગામ આવેદનપત્ર આપવાના શરૂ
ભારતનગર બે ફૂલ જેવી બાળકી ઉપર લંપટ શિક્ષણએ કરેલ દુષ્કર્મ મા આરોપી શિક્ષક કડક સજા થાય sit ની રચના જેવા મુદ્દા ને લય ને અમરેલી જિલ્લામા આવેદનપત્ર આપવામા આવી રહ્યા છે આ આવેદનપત્ર મા મુસ્લિમ સાથે હિન્દૂ સંસ્થાઓ પણ સાથે રહેવાવાની સંભાવના છે ત્યારે બગસરા અને બાબરા મા મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે