Uncategorizedઅમરેલી
PGVCL દ્વારા અચાનક રેડ કરતા વૃદ્ધાનું હાર્ડ એટેક થી મોત
અમરેલીમાં એકી સાથે સ્ટાફ ના ટોળા જોતા ઢળી પડ્યા

અમરેલીના કસ્બા વિસ્તારમાં ૫૫ વર્ષના જેનુબેન મજેઠીયા સવારે ૮ વાગ્યે ઘર બહાર બેઠેલ હોઈ અચાનક PGVCL ચેકિંગ સ્ટાફના ટોળા ઘરમાં ઘુસી ગયા હતા તે જોતા ની સાથે જેનુબેન ઢળી પડ્યા હતા લોકોમાં અફરાતફરી જોવા મળી હતી કોઈ સમજે તે પહેલા વૃધા નું અવસાન થયેલ હતું PGVCLના કર્મચારી એ ખરેખર તેને દવાખાને લય જવાના બદલે ત્યાંથી જતા રહ્યા હતા બાદમાં પડોસી દવાખાને લય ગયેલ હતા તેને ડોક્ટર એ મુતક ઘોષિત કરેલ હતા