અમરેલી
અમરેલીના લાઠી રોડ ઉપર પતિ દ્વારા પત્ની અને સાળી ઉપર જીવલેણ હુમલો

અમરેલીના લાઠી રોડ ઉપર પતિ દ્વારા પત્ની અને સાળી ઉપર જીવલેણ હુમલો કારણો અંક બંધ પત્ની ના પરિવાર આવ્યા બાદ ફરિયાદ થશે અન્યથા પોલીસ ફરિયાદી બનશે તેવું સૂત્રો પાસે જાણવા મળેલ છે
પત્ની ક્રિષ્નાબેન પીન્ટુભાઇ મેસરીયા ઉંમર વર્ષ 26 અમરેલી
શિવાની બેન નરેશભાઈ પરમાર ઉંમર વર્ષ 22 અમરેલી